પ્રચાર સામગ્રી

ડાયાબેટીક આઈ સ્ક્રિનિંગઃ સ્લિટ લૅમ્પ પરીક્ષણ

ડિજિટલ ફોટોગ્રાફીનો ઉપયોગ કરીને જે લોકોની તપાસ ન કરી શકતી હોય અને તેના બદલે જેમનું સ્લિટ લૅમ્પથી પરીક્ષણ કરવાની જરૂર હોય તેમના માટે માહિતી.

Applies to England

દસ્તાવેજો

વિગતો

સ્લિટ લૅમ્પનો ઉપયોગ કરીને કરકવામાં આવતા ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગ અને તે કેમ કરી આપવામાં આવે છે તે આ પત્રિકા સમજાવે છે.

ડિજિટલ ફોટોગ્રાફીનો ઉપયોગ કરીને જે લોકોનું સ્ક્રીનિંગ ન કરી શકાતું હોય તેમને સ્ક્રીનિંગ માટેના આમંત્રણની સાથે મોકલવામાં આવવું જોઈએ.

જેઓ ઈન્ટરનેટની સગવડ ન મેળવી શકતાં હોય તેમને આ માર્ગદર્શિકાની નકલ આપવા માટે ડિજિટલ પત્રિકાઓ કેવી રીતે છાપવી તે જુઓ.

આ પ્રકાશન વિશેની કોઈ પણ પૂછપરછ માટે, PHE સ્ક્રીનિંગ હેલ્પડેસ્ક નો સંપર્ક કરો, અને તેનું આખું શીર્ષક જણાવો છો તેની ખાતરી કરો.

Updates to this page

પ્રકાશિત થયો 21 November 2016
છેલ્લો અપડેટ 27 September 2024 + show all updates
  1. Updated contact email address to NHS England details.

  2. Updating confidentiality section, replacing mention of Public Health England with NHS England.

  3. Addition of plain A4 PDF version for printing, to provide for people unable to access this information online.

  4. Added diabetic eye screening: slit lamp examination translations in accessible HTML format.

  5. Addition of accessible HTML version of leaflet.

  6. Added opt-out and use of personal information details to leaflet.

  7. First published.

Print this page