પ્રચાર સામગ્રી

પેડુ પરની ધોરી નસના સોજાની તપાસ: આમંત્રણ આપતી પત્રિકા

NHSના એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરીઝમ (પેડુ પરની ધોરી નસના સોજા) (AAA) ની તપાસની અપોઈન્ટમેન્ટ માટે બોલાવવામાં આવેલા પુરૂષો માટે માહિતી.

દસ્તાવેજો

વિગતો

આ પત્રિકા NHSના એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરીઝમ પેડુ પરની ધોરી નસના સોજા) (AAA) સ્ક્રીનિંગના ટેસ્ટ, તેનાં સંભવિત પરિણામો તેમજ જે બીમારીની તપાસ કરવામાં આવી રહી છે તેની એકંદર માહિતીનું વર્ણન કરે છે.

જે પુરૂષોને આની તપાસનાં આમંત્રણો મોકલવામાં આવ્યાં હોય તેમને મોકલવા માટે આ પત્રિકાની છાપેલી મફત નકલો સ્થાનિક સ્ક્રીનિંગ સર્વિસીસને પૂરી પાડવામાં આવે છે. સ્ક્રીનિંગ સર્વિસો છાપેલી પત્રિકાની આખી PDF જોઈ શકે છે અને APSના ઓનલાઈન ઓર્ડર કરીને પોર્ટલ પરથી તેની નકલો મંગાવી શકે છે.

તેની સરળ માર્ગદર્શિકા પણ મળી શકે છે.

PHE સ્ક્રીનિગં હેલ્પડેસ્કનો સંપર્ક કરો આ પ્રકાશન વિશેની કોઈ પણ પૂછપરછ વખતે, તમે તેનું આખું શીર્ષક જણાવો છો તેની ખાતરી કરો.

Updates to this page

પ્રકાશિત થયો 17 March 2015
છેલ્લો અપડેટ 3 July 2024 + show all updates
  1. Removed PHE screening helpdesk information and updated with NHS England contact details.

  2. Languages added in English in the title field.

  3. Added translations for French, Bulgarian, Farsi, Greek, Hungarian, Italian, Latvian, Lithuanian, Nepali, Pashto, Russian, Somali, Turkish, Ukrainian, Chinese, Spanish and Tamil.

  4. Updating confidentiality section, replacing mention of Public Health England with NHS England.

  5. Added lifetime screening pathway animation to landing page.

  6. Updated translations to HTML format.

  7. Updated AAA screening invitation leaflet.

  8. Added HTML version of leaflet.

  9. Updated prevalence data and leaflet reviewed.

  10. Uploading of new PDF versions of translations

  11. Added new easy read version of AAA screening invitation leaflet.

  12. Added a link to audio version of AAA screening invitation leaflet.

  13. Addition of easy read version of leaflet.

  14. First published.

Print this page