પ્રચાર સામગ્રી

ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગનું સંક્ષિપ્ત વર્ણન

NHSના ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગના કાર્યક્રમની સમજૂતી આપતી માહિતી

Applies to England

દસ્તાવેજો

વિગતો

આ માહિતી ડાયાબેટીક આઈસ્ક્રીનિંગ સમજાવે છે અને તે શા માટે આપવામાં આવે છે.

ડાયાબિટીસ ધરાવતાં લોકોને જ્યારે તપાસ માટે બોલાવવામાં આવે ત્યારે તેમને સ્ક્રીનિંગ માટે આમંત્રિત કરવામાં આવે છે.

આ પત્રિકાની છાપેલી મફત નકલો સ્થાનિક સ્ક્રીનિંગ સર્વિસીસને આપવામાં આવે છે, જે પ્રચલિત સ્ક્રીનિંગ માટેનાં આમંત્રણની સાથે મોકલવામાં આવે છે. છાપેલી પત્રિકાની સંપૂર્ણ PDF નકલ APS ઑનલાઈન ઓર્ડરીંગ પોર્ટલ પર જુઓ.

બનાવ સ્ક્રીનિંગ માટેનાં આમંત્રણો લોકોને અહીંનું દિશાસૂચન આપવાં જોઈએ આ પત્રિકાનું ડિજિટલ HTML વેબ પેજ વર્ઝન. જેઓ ઈન્ટરનેટ સગવડ ન મેળવી શકતાં હોય તે લોકોને જો તમારે HTML સ્વરૂપમાં તેની નકલ આપવી હોય તોડિજિટલ પત્રિકાઓ કેવી રીતે છાપવી જુઓ.

ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગની સરળ માર્ગદર્શિકા શીખવાની અસમર્થતાઓવાળાં તેમજ લેખિત અંગ્રેજી ભાષા વાંચવામાં તકલીફ અનુભવતાં લોકો માટે ઉપલબ્ધ છે.

આ પ્રકાશન વિશેની કોઈ પણ પૂછપરછ માટે, PHE સ્ક્રીનિંગ હેલ્પડેસ્ક નો સંપર્ક કરો, અને તેનું આખું શીર્ષક જણાવો છો તેની ખાતરી કરો.

Updates to this page

પ્રકાશિત થયો 30 January 2015
છેલ્લો અપડેટ 3 October 2024 + show all updates
  1. Added information on stages of diabetic retinopathy to the results section.

  2. Information on optical coherence tomography added. Minor changes made to improve readability.

  3. Added NHS England contact details for requesting alternative formats.

  4. Added Ukrainian translation

  5. Translations updated inline with the DES interval changes on 1 October 2023

  6. The HTML document and leaflet have been changed to reflect that if no diabetic retinopathy was detected, you will be invited for screening every 1 or 2 years.

  7. Updating confidentiality section, replacing mention of Public Health England with NHS England.

  8. Addition of 'following medical advice' to regular exercise advice under 'How you can help' section.

  9. Addition of plain A4 PDF version for printing, to provide for people unable to access this information online.

  10. Added lifetime screening pathway animations to landing page.

  11. Translations converted to HTML.

  12. Updated guidance about use of personally identifiable information.

  13. Updated diabetic eye screening leaflet.

  14. Added HTML version of diabetic eye screening invitation leaflet.

  15. Added new easy read guide, replacing out of date leaflet.

  16. Added opt-out and patient consent information to leaflet.

  17. Addition of link to audio version.

  18. First published.

Print this page